તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ, સોમવાર, 14 જાન્યુઆરી, 2019

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ તથા દક્ષિણાયનને દેવતાઓની રાત કહેવામાં આવે છે... સૂર્ય આજે દક્ષિણાયનથી ઉત્તરાયણમાં આવી રહ્યો છે. અેટલે કે પોઝિટિવિટી તરફ. ભાસ્કર સૂર્યનો પર્યાય છે. સૂર્યના સ્ત્રોતમાં સૂર્યના 21 નામોમાં ચોથું નામ ભાસ્કર જ છે. આજે ભાસ્કરનો નોનિગેટિવ મંડે પણ છે. અેટલે આજે પોઝિટિવિટી સાથે ઉત્તરાયણની ઉજવણી કરીઅે..


ભુજ, સોમવાર, 14 જાન્યુઆરી, 2019
ઉત્તરાયણ પર આજે સકારાત્મક ઊર્જા અંક
પોષ સુદ - 8 િવક્રમ સંવત 2075
કિંમત Rs. 3.00, વર્ષ 12 , અંક 161, કચ્છ

12 રાજ્ય | 65 સંસ્કરણ
અન્ય સમાચારો પણ છે...