તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Bhuj Bhuj39s Leading Merchant39s Self Bhanubhai Manjhi Thakkar First 021609

ભુજ | ભુજના અગ્રણી વેપારી સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | ભુજના અગ્રણી વેપારી સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પ્રથમ પુણ્યતિથિએ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની સેવાઓને યાદ કરી અંજલિ આપવા સાથે માનવસેવાના કાર્યો કરાયાં હતાં. શહેરની સંસ્કૃત પાઠશાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સત્યમ, સંસ્કૃત પાઠશાળા, માજી હોમગાર્ડ્ઝ સંસ્થા, ગાંધીજીવન અને ગીતાજી કેન્દ્રના સંયુક્ત કાર્યક્રમમાં ગરીબોને ધાબળા વિતરણની સાથે-સાથે રંક પરિવારના બાળકોને અલ્પાહાર કરાવાયો હતો અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેના વિજેતાઓને ઇનામો આપાયા હતા. વિભાકર અંતાણી, ઇલા છાયા, મધુકાંત ત્રિપાઠી સહિતના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...