તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસો પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવરનેસ માટે રેલીનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસો | વસો પોલીસ તથા એ.જે. હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમો અંગે સજાગ થાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ટ્રાફિક જાગૃતિ અંગેના બોર્ડ સાથે વસો ટાઉન વિસ્તારમાં ફરી હતી અને વસો પોલીસ સ્ટેશન ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...