તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાણી સહિતની પ્રાથમિક શાળાનો રમતોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | સલાણીના એલસીસીબી ગ્રુપ લહેરીપુરા દ્વારા પ્રાથમિક શાળા પાલડી, પ્રાથમિક શાળા ઉંદરા,પ્રાથમિક શાળા સણાલી અને ડી.કે.સોઢા ઇંગ્લિશ મિડિયમ સણાલી જેવી વિવિધ શાળાઓમાં રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમજ પ્રાથમિક શાળાઓમાં બાળકોને સુરુચિ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ નિમિતે શાળાના આચાર્યો તેમજ શિક્ષકગણ, ગ્રામજનો દ્વારા ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી. આ નિમિત્તે ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ સોઢા હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...