તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસંધાન પાના નંબર 1 પરનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન પાના નંબર 1 પરનું

અજાણ્યા વાહન...

આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે ગયા હતા. જ્યાં અકસ્માતમાં ઇજા થતાં તુરંત જ તેમને 108માં સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં, તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સતિષના નશ્વર દેહને જોઇને ભાંગી પડ્યા હતા. હાલમાં આ મામલે પશ્ચિમ પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.કપડવંજના ખેડૂતો

અુછેલ્લા સાત આઠ વર્ષથી વરસાદ ઓછો થતો જાય છે. તેના પરિણામ સ્વરૂપે નદીની બન્ને બાજુમાં આશરે 15થી 20 ગામોમાં પાણીનું તળ સુકાઇ ગયું છે. આ બન્ને બાજુના ગામો જેવા કે તાલપોડા, દેરડી પાવઠી, રબારીના મુવાડા, લાલ માંડવા, ભોજાના મુવાડા, શિહોરા, અમિયાપુર, નિરમાલી, વ્યાસજીના મુવાડા, પલૈયા, તેલનાર, બોભા, ફુલજીના મુવાડા, ભુમસીયા, દાદાની મુવાડી, શેલગઢ, બાવાના મુવાડા, પીરાજપુર, રાજપુર જેવા ગામો ખેતીવાડી માટે બોરકુવાની પિયત પાણી માટે મોટી ગંભીર સમસ્યા છે. જેના હલ માટે તલપોડાની સીમની આસપાસ નદીમાં જો ચેકડેમ બનાવાય તો ખેડૂતો માટે આશિર્વાદરૂપ બને તેમ છે. હાલમાં બોરકુવા નવા બનાવી જજુમતો ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે. છતાં તેની આશા ઉપર પાણી ફરી વળે છે. ચેકડેમથી પાણીનું તળ ઉંચુ આવશે બોરકુવા પણ ચાલુ થશે.

જિલ્લાની 118 ગ્રા.પં.

જાન્યુઆરીના રોજ ઉમેદવારી પરત ખેંચવાની, 20 જાન્યુ.ના રોજ મતદાન યોજવામાં આવશે. 21 જાન્યુઆરીના રોજ પુન: મતદાન યોજવાનું થાય તો તેની 22 જાન્યુઆરી સવારે 9 થી જાન્યુઆરી સુધીમાં ઉમરેઠ તાલુકામાં બેચરી-2, ખાનકુવા-3, ફતેપુરા-1, આણંદ તાલુકામાં ખેરડામાં-1 આંકલાવ તાલુકાનું બામણગામ-1, પેટલાદ તાલુકામાં વિરોલ(સી) 2, ધર્મજ-1 તારાપુરમાં-4 ઇન્દ્રણજ-1 સહિત કુલ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યુ છે.આણંદ જિલ્લાલમાં 118 જેટલી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોમાં સૌ પ્રથમ આણંદ (ગ્રા)-12, ઉમરેઠ -8 બોરસદ-25, આંકલાવ-14, પેટલાદ-16, સોજિત્રા-6, ખંભાત-25, તારાપુર-14 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હોઇ ચૂંટણી વિભાગ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી દીધી છે. મતદારોને રીઝવવા ખાટલા બેઠકો પણ શરૂ થઇ છે.

અનુસંધાન પાના નંબર 4 પરનું

અન્ય સમાચારો પણ છે...