તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધાના મિરઝાપુરમાં કાનૂની શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધાના મિરઝાપુરખાતે એમ.એસ.ભગત એન્ડ સી.એસ.સોનાવાલા લૉ કોલેજ નડીઆદ દ્વારા મફત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના સરપંચો તેમજ ગ્રામજનોએ આ શિબિરનો લાભ લીધો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.અનિલભાઇ પંડ્યાએ સ્વચ્છતા,બેટીબચાઓ તેમજ બાળલગ્ન જેવા વિષયો પર ગ્રામજનોને કાનૂની સમજ આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ નાટકના માધ્યમ દ્વારા કાયદા પ્રત્યે સભાનતા દાખવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કોેલેજના પ્રો. નયનાબેન પટેલ, મહુધાના ધારાસભ્ય, મામલતદાર સહિત આરએફઓએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે અને વૃક્ષારોપણ પણ કરાયંુ હતું.

અન્ય સમાચારો પણ છે...