તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડાનો પ્રોહિબિશનના ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપી પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ખેડા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. ખેડા ટાઉન પોલીસ મથકમાં 2010માં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે દિતા લાલુભાઇ સંગાડા (રહે. છોટાઉદેપુર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી દિલીપને ખેડા ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...