તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલધરવાસ પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહસંમેલન 20મીએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : હલધરવાસના પનોતા પુત્ર કવિ મણિકાંત સ્થાપિત પ્રેમ ધર્મ વિદ્યોત્તેજક મંડળ સંચાલિત શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેની શતાબ્દીની ઉજવણીરૂપે તા.૨૦મીના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થિઓના સ્નેહસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ભૂતપૂર્વ આચાર્ય એન. બી. પટેલ તથા ઉપસ્થિત મહાનુભવો અનુભવોના સંભારણા યાદ કરશે.

અન્ય સમાચારો પણ છે...