તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલુણ પાસેથી જુગાર રમતાં 3 શખસ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સલુણ ડિ-સ્ટાર સોસાયટી પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે દરોડો કરી રફીક ગુલામનબી વ્હોરા, સલીમ અનવરભાઇ વ્હોરા તથા જયેન્દ્રકુમાર મગનભાઇ પાટણવાડિયાની અટક કરી રોકડા રૂ.2300 તથા અંગજડતીમાંથી રોકડા રૂ.12,980 તથા રૂ.2500 ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂ.20 હજારની કિંમતની બાઇક મળી કુલ રૂ.37,380નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...