તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nadiad News Annual Sports Festival Is Celebrated At Pg Granted Primary School 031004

પીજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીજ કેળવણી મંડળ સંચાલિત ડો.ઈશ્વરભાઈ પટેલ પ્રાથમિક વિદ્યામંદિર, પીજ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય અરવિંદભાઈએ રમતોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષક આશીષભાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શિક્ષક કૌશલભાઈ તથા જસમિકાબેને નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી. મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક હાજર રહી ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...