તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદની NGO દ્વારા 15 દેશ સાથે MOU કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતર અને આણંદ જિલ્લામાં છેલ્લા 4 વર્ષ થી કાર્યરત સમાજસેવી સંસ્થા કલરવ એનજીઓ ગુજરાત સરકાર આયોજિત ભારતની સૌથી મોટી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં ભાગ લેશે.

આણંદમાં માત્ર 5 સભ્યોથી શરૂ થયેલી સંસ્થા આજે ગુજરાતના 15 જિલ્લામાં 50થી વધુ સેન્ટર દ્વારા હજારો સભ્યોના સહયોગથી સામાજીક યોગદાન આપી રહી છે. આ સંસ્થાના પ્રમુખ ઉત્તમ ત્રાસડિયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં આવી રહેલા 15 દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી કલરવને આંતરરાષ્ટ્રીય કાર્યરત કરવા માટે દરેક દેશના ડેલિગેશન સાથે બેઠકો કરી એમઓયુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...