તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદના સૂંઢાવણસોલ નજીક અકસ્માતમાં 1 નું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદના સૂંઢા વણસોલ ગામ નજીકથી પસાર થઇ રહેલ બાઇક ઝાડ સાથે અથડાતા એક વ્યક્તિનું માથાના અને શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થઇ હતી. આ મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા તપાસ કરી, ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...