ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Your issue The school administrators Arbitrary, the silence of the government

    તમારો મુદ્દોઃફી મામલે શાળા સંચાલકોની મનમાની,સરકારનું મૌન

    divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 07:40 PM IST

    શાળાઓ ફી મુદ્દે વાલીઓને નોટિસ આપી રહી છે.સરકાર પગલા ભરવાના બદલે ફી ભરી દેવા કહે છે.સરકાર હવે સંચાલકો વતી વકીલાત કરે છે.
    • તમારો મુદ્દોઃફી મામલે શાળા સંચાલકોની મનમાની,સરકારનું મૌન
      અમદાવાદઃશાળાઓ ફી મુદ્દે વાલીઓને નોટિસ આપી રહી છે.સરકાર પગલા ભરવાના બદલે ફી ભરી દેવા કહે છે.સરકાર હવે સંચાલકો વતી વકીલાત કરે છે.આ સ્થિતીમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરેશાન છે.જે વિદ્યાર્થીઓએ ખોટી રીતે ઉઘરાવાતી ફી ભરી નથી તેઓને શાળાઓ હોલ ટિકિટ નહી આપવાની ધમકી આપે છે.સરકાર માત્ર શાળાઓ સામે પગલા ભરવાની જાહેરાત કરે છે.
      કમનસીબી છેકે સંચાલકો હવે વાલીઓ ફી ભરતા ન હોવાની ફરિયાદ કરે છે.સરકાર ચૂંટણી પહેલા ગરજતી હતી પણ વરસી નહી.સંચાલકો મનમાની કરે છે ત્યારે સરકારનું મૌન ઘણું સૂચક છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Your issue The school administrators Arbitrary, the silence of the government
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `