ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» What does the Aunty have to eat in Tiffin? The answer to this question is only one click

  માસીએ ટિફિનમાં શું ખાવાનું મુક્યું છે? આ સવાલનો જવાબ મળશે માત્ર એક ક્લિકે

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 06:54 PM IST

  અમદાવાદમાં ત્રણ યંગસ્ટર્સે ગુજરાત યુનિવર્સિટીના જીયુએસઈસીમાં સ્ટાર્ટઅપ ટ્રેનિંગ દરમ્યાન બોક્સ હન્ટ નામની એપ બનાવી છે.
  • માસીએ ટિફિનમાં શું ખાવાનું મુક્યું છે? આ સવાલનો જવાબ મળશે માત્ર એક ક્લિકે
   અમદાવાદઃઅમદાવાદમાં ત્રણ યંગસ્ટર્સે ગુજરાત યુનિવર્સિટીના જીયુએસઈસીમાં સ્ટાર્ટઅપ ટ્રેનિંગ દરમ્યાન બોક્સ હન્ટ નામની એપ બનાવી છે.ગૌરવ કુમાવત,તુષાર ઓઝા અને ચિરાગ રાજપૂત નામના ત્રણ મિત્રોએ આ એપ બનાવી છે.આ ત્રણેય મિત્રોને નોકરી દરમ્યાન આ એપ બનાવવાનો આઈડિયા આવ્યો હતો.ટિફિન આપનાર અને મેળવનાર બન્નેની વચ્ચે સેતુ સમાન આ એપની વિશેષતા મુજબ ટિફિનમાં ખાવાનું શું હશે તે ખ્યાલ આવી જાય છે.50થી વધુ સપ્લાયર્સ આ એપનો કરે છે ત્યારે આ એપ ઈન્સ્ટોલ કરવી છે એકદમ સરળ છે.એપમાં ટિફિન સર્વિસની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.‘બોક્સ હન્ટ’ના કો-ફાઉન્ડર્સ ગૌરવ કુમાવત અને તુષાર ઓઝાએ DivyaBhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: What does the Aunty have to eat in Tiffin? The answer to this question is only one click
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `