સંતાનોના સુખી ભવિષ્ય માટે જુઓ આ વીડિયો

સંતાનોના સુખી ભવિષ્યની ચિંતા માતા-પિતાની ફરજ છે.તમે જ તમારા સંતાનોને આ સંસારમાં લાવ્યા છો.

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 10:06 PM
Watch this video for the happy future of the children.

સંતાનોના સુખી ભવિષ્યની ચિંતા માતા-પિતાની ફરજ છે.તમે જ તમારા સંતાનોને આ સંસારમાં લાવ્યા છો.તમારા સંતાનોના કર્મો તમારો પરિચય બને છે.સંતાનોના ભવિષ્યની ચિંતા કરવી વ્યાજબી છે.જોકે યાદ રાખો સુખ અને સુરક્ષા કર્મોથી પ્રાપ્ત થશે.માતા-પિતા સંતાનોને સારા કે ખરાબ સંસ્કાર આપે છે.આ સારા કે ખરાબ સંસ્કારોથી જ ચરિત્ર નિર્માણ થાય છે.સંતાનોનું જેવુ ચરિત્ર તેવુ જ તેમનું ભવિષ્ય નિર્માણ થશે.માતા-પિતા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે.જોકે સંતાનોના ચરિત્ર નિર્માણનું કામ ભૂલી જાય છે.સંતાનોના ભવિષ્યની ચિંતાથી તેમને કોઈ લાભ નથી.સંતાનોના ચરિત્રની ચિંતાથી જ સાચો લાભ છે.માતા-પિતાની પ્રશસ્તિ સંતાનોના ચરિત્રથી થાય છે.

અમદાવાદઃસંતાનોના સુખી ભવિષ્યની ચિંતા માતા-પિતાની ફરજ છે.તમે જ તમારા સંતાનોને આ સંસારમાં લાવ્યા છો.તમારા સંતાનોના કર્મો તમારો પરિચય બને છે.સંતાનોના ભવિષ્યની ચિંતા કરવી વ્યાજબી છે.જોકે યાદ રાખો સુખ અને સુરક્ષા કર્મોથી પ્રાપ્ત થશે.માતા-પિતા સંતાનોને સારા કે ખરાબ સંસ્કાર આપે છે.આ સારા કે ખરાબ સંસ્કારોથી જ ચરિત્ર નિર્માણ થાય છે.સંતાનોનું જેવુ ચરિત્ર તેવુ જ તેમનું ભવિષ્ય નિર્માણ થશે.માતા-પિતા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે.જોકે સંતાનોના ચરિત્ર નિર્માણનું કામ ભૂલી જાય છે.સંતાનોના ભવિષ્યની ચિંતાથી તેમને કોઈ લાભ નથી.સંતાનોના ચરિત્રની ચિંતાથી જ સાચો લાભ છે.માતા-પિતાની પ્રશસ્તિ સંતાનોના ચરિત્રથી થાય છે.

X
Watch this video for the happy future of the children.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App