ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Watch this video before asking the address of the mug of Ahmedabad

    અમદાવાદના ગલ્લાવાળાને એડ્રેસ પૂછતા પહેલાં જુઓ આ વીડિયો

    divyabhaskar,com | Last Modified - Mar 03, 2018, 08:27 PM IST

    કોઈપણ ગામ કે શહેરમાં જઈએ અને જેમના ઘરે જવાનું હોય તે ન જોયું હોય તો, એડ્રેસ પૂછવું પડે.
    • અમદાવાદના ગલ્લાવાળાને એડ્રેસ પૂછતા પહેલાં જુઓ આ વીડિયો

      કોઈપણ ગામ કે શહેરમાં જઈએ અને જેમના ઘરે જવાનું હોય તે ન જોયું હોય તો, એડ્રેસ પૂછવું પડે. એડ્રેસ પૂછવામાં સૌથી પહેલો સહારો બને પાનના ગલ્લાવાળો. પણ જો એ ગલ્લાવાળો ગલ્લાંતલ્લાં કરે તો? આવું જ કંઈક બન્યું અમદાવાદમાં. અહીં એક યુવક એડ્રેસ શોધતો શોધતો પાનનાં ગલ્લાં સુધી પહોંચે છે, આ પાનનાં ગલ્લાંવાળો એડ્રેસ બતાવવાના 10 રૂપિયા ચાર્જ લેતો હોય છે. એડ્રેસ પૂછ્યા પછી તો ઘણું બધું થાય છે, કદાચ હવે કોઈ વ્યક્તિ ગલ્લાંવાળાને એડ્રેસ પૂછતા પહેલાં સો વખત વિચારશે. આવો જોઈએ હસી હસીને બેવડા વાળી દે તેવો અમદાવાદી પાનના ગલ્લાવાળો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Watch this video before asking the address of the mug of Ahmedabad
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `