શનિવારે આ 9 વસ્તુઓ ખરીદશો તો થઈ જશો કંગાળ

શનિવારના દિવસે 9 જેટલી એવી વસ્તુઓ છે જેની ખરદી કરવી નહી.શનિવારે કયારેય લોખંડ ખરીદવું નહી.

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 06:56 PM
If you buy these 9 items on Saturday, you will lose

શનિવારના દિવસે 9 જેટલી એવી વસ્તુઓ છે જેની ખરદી કરવી નહી.શનિવારે કયારેય લોખંડ ખરીદવું નહી .શનિવારે મીઠું પણ ન ખરીદશો કેમકે આમ કરવાથી ઘરમાં ગરીબી આવશે.શનિવારે લાકડું ખરીદવાનું પણ ટાળો.સરસિયું અને સરસવના દાણા પણ શનિવારે ક્યારેય ન ખરીદો.શનિવારે રીંગણા પણ ખરીદવા ન જોઈએ.કાળા અડદની ખરીદી પણ ટાળો કેમકે શનિદેવને તે ચઢાવાય છે.કાળા તલ કે મરી ભૂલથી પણ શનિવારે ખરીદવા નહી.કાળા કપડાની ખરીદી પણ હિતાવહ નથી.છત્રી કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ સામાન શનિવારના રોજ ખરીદવા નહી કેમકે આમ કરવાથી કંગાળ થઈ જશો.

અમદાવાદઃશનિવારના દિવસે 9 જેટલી એવી વસ્તુઓ છે જેની ખરદી કરવી નહી.શનિવારે કયારેય લોખંડ ખરીદવું નહી .શનિવારે મીઠું પણ ન ખરીદશો કેમકે આમ કરવાથી ઘરમાં ગરીબી આવશે.શનિવારે લાકડું ખરીદવાનું પણ ટાળો.સરસિયું અને સરસવના દાણા પણ શનિવારે ક્યારેય ન ખરીદો.શનિવારે રીંગણા પણ ખરીદવા ન જોઈએ.કાળા અડદની ખરીદી પણ ટાળો કેમકે શનિદેવને તે ચઢાવાય છે.કાળા તલ કે મરી ભૂલથી પણ શનિવારે ખરીદવા નહી.કાળા કપડાની ખરીદી પણ હિતાવહ નથી.છત્રી કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ સામાન શનિવારના રોજ ખરીદવા નહી કેમકે આમ કરવાથી કંગાળ થઈ જશો.

X
If you buy these 9 items on Saturday, you will lose
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App