• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • તમે કોઈને મોબાઈલનું જયૂસ કાઢતા જોયો છે? જુઓ આ ભાઈને/Have you seen anyone taking out mobile phones? See this man

તમે કોઈને મોબાઈલનું જયૂસ કાઢતા જોયો છે? જુઓ આ ભાઈને

તમે અત્યાર સુધી મોસંબી,પાઈનેપલ વગેરે..વગેરેમાંથી જ્યૂસ નિકળતું જોયું હશે.તમે આ બધા પ્રકારના જ્યૂસને પીતા પણ આવ્યો છો.

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 06:08 PM
તમે કોઈને મોબાઈલનું જયૂસ કાઢતા જોયો છે? જુઓ આ ભાઈને/Have you seen anyone taking out mobile phones? See this man

અમદાવાદઃતમે અત્યાર સુધી મોસંબી,પાઈનેપલ વગેરે..વગેરેમાંથી જ્યૂસ નિકળતું જોયું હશે.તમે આ બધા પ્રકારના જ્યૂસને પીતા પણ આવ્યો છો.જોકે આજે અમે તમને જે જ્યૂસની વાત કરવાના છીએ તે વિશે તમે કલ્પના પણ નહિ કરી હોય.અમે તમને મોબાઈલ જ્યૂસની વાત કરવા જઈ રહ્યા છીએ.તમે ક્યારેય કોઈને મોબાઈલનું જ્યૂસ કાઢતો જોયો છે?તમારો જવાબ ના જ હશે પણ અમે બતાવીશું તમને મોબાઈલ જ્યૂસ.

X
તમે કોઈને મોબાઈલનું જયૂસ કાઢતા જોયો છે? જુઓ આ ભાઈને/Have you seen anyone taking out mobile phones? See this man
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App