ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Failure shows Krishnas path towards success

  નિષ્ફળતાથી સફળતા તરફનો માર્ગ દેખાડે છે કૃષ્ણ

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 07:31 PM IST

  માણસના જીવનમાં કોઈ એક એવી ઘટના આવે છે,જેથી માણસની તમામ યોજનાઓ બદલી જાય છે.આ એક ઘટના નિષ્ફળતા સાથે જોડાયેલી હોય છે.
  • નિષ્ફળતાથી સફળતા તરફનો માર્ગ દેખાડે છે કૃષ્ણ
   અમદાવાદઃમાણસના જીવનમાં કોઈ એક એવી ઘટના આવે છે,જેથી માણસની તમામ યોજનાઓ બદલી જાય છે.આ એક ઘટના નિષ્ફળતા સાથે જોડાયેલી હોય છે.આ નિષ્ફળતાને તે જીવનનું કેન્દ્ર માની બેસે છે.શું ભવિષ્ય માણસની યોજનાથી નક્કી થાય છે?આ સવાલનો જવાબ 'ના' છે.શું પર્વતની ચોટીએ પહોચનાર તળેટીમાં યોજના બનાવે છે?આ સવાલનો જવાબ પણ 'ના' જ છે.આ સવાલોના જવાબ સાંભળો કૃષ્ણના મોંઢે.
  No Comment
  Add Your Comments
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Failure shows Krishnas path towards success
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top