શું તમે પંચાંગનું મહત્વ જાણો છો?જાણવા જુઓ આ વીડિયો

હિંદુ ધર્મમાં કોઈપણ શુભકાર્યના આરંભ પહેલા પંચાગ તથા મુહૂર્તનું વિશેષ મહત્વ છે.

divyabhskar.com | Updated - Mar 10, 2018, 06:29 PM
Do you know the importance of the Panchang?

હિંદુ ધર્મમાં કોઈપણ શુભકાર્યના આરંભ પહેલા પંચાગ તથા મુહૂર્તનું વિશેષ મહત્વ છે.કામ શરૂ કર્યા પૂર્વે જયોતિષના કેટલાક ઉપાય કરવામાં આવે છે જેમા ન કોઈ ખર્ચ છે ન તો 2 મિનિટથી વધુનો સમય લાગે છે.આમ કરવાથી વિશ્વાસ વધે છે અને કામ ચોક્કસ પુરું થશે.આ વીડિયો જુઓ અને સમજો પંચાંગનું મહત્વ.

અમદાવાદઃહિંદુ ધર્મમાં કોઈપણ શુભકાર્યના આરંભ પહેલા પંચાગ તથા મુહૂર્તનું વિશેષ મહત્વ છે.કામ શરૂ કર્યા પૂર્વે જયોતિષના કેટલાક ઉપાય કરવામાં આવે છે જેમા ન કોઈ ખર્ચ છે ન તો 2 મિનિટથી વધુનો સમય લાગે છે.આમ કરવાથી વિશ્વાસ વધે છે અને કામ ચોક્કસ પુરું થશે.આ વીડિયો જુઓ અને સમજો પંચાંગનું મહત્વ.

X
Do you know the importance of the Panchang?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App