ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Do so on Sunday, happiness and prosperity in life

  રવિવારે આટલું કરો,જીવનમાં સુખ-સમૃદ્ધિ પામો

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 06:29 PM IST

  રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે.રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે.જીવનમાં આ વ્રત સુખ-સમૃદ્ધિ માટે રખાય છે.
  • રવિવારે આટલું કરો,જીવનમાં સુખ-સમૃદ્ધિ પામો
   રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે.રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે.જીવનમાં આ વ્રત સુખ-સમૃદ્ધિ માટે રખાય છે.માણસને આ વ્રત કરવાથી શત્રુઓથી સુરક્ષા મળે છે.તમે વ્રત ન કરી શકતા હોય તો એક ઉપાય પણ છે.તમે રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.રવિવારે સૂર્યદેવને જળ અર્પિત કરો.જળ અર્પિત કરતી વખતે નિયમોનું પાલન કરો.શું નિયમોનું પાલન કરવાનું છે તે જાણવા જુઓ આ વીડિયો.
  No Comment
  Add Your Comments
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do so on Sunday, happiness and prosperity in life
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top