ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Dhruv Bhatts novel Tatvamsi has been made into Gujarati film Reva

    ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસિ’ પરથી બની ગુજરાતી ફિલ્મ ‘રેવા’

    divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 12:30 PM IST

    નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ બની છે
    • ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસિ’ પરથી બની ગુજરાતી ફિલ્મ ‘રેવા’
      અમદાવાદઃઅમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ‘રેવા’ ટ્રેલર લોન્ચ કરાયું હતું.જાણીતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ બની છે.‘રેવા’ના ટ્રેલર લોન્ચિંગ વખતે ધ્રુવ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.નોંધનીય છેકે બોલિવુડના જાણીતા એક્ટર અને સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચાલુ પાંડેનો રોલ કરનાર દયા શંકર પાંડે પણ હાજર રહ્યા હતાં.આ ફિલ્મમાં દયા શંકર પાંડેએ ‘ગંડુ ફકીર’નો રોલ કર્યો છે.આ પ્રસંગે લેખક ધ્રુવ ભટ્ટે DivyaBhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Dhruv Bhatts novel Tatvamsi has been made into Gujarati film Reva
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `