ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસિ’ પરથી બની ગુજરાતી ફિલ્મ ‘રેવા’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃઅમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ‘રેવા’  ટ્રેલર લોન્ચ કરાયું હતું.જાણીતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ બની છે.‘રેવા’ના ટ્રેલર લોન્ચિંગ વખતે ધ્રુવ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.નોંધનીય છેકે બોલિવુડના જાણીતા એક્ટર અને સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચાલુ પાંડેનો રોલ કરનાર દયા શંકર પાંડે પણ હાજર રહ્યા હતાં.આ ફિલ્મમાં દયા શંકર પાંડેએ ‘ગંડુ ફકીર’નો રોલ કર્યો છે.આ પ્રસંગે લેખક ધ્રુવ ભટ્ટે DivyaBhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...