અમદાવાદના લફરેબાજ પતિઓ માટે માઠા સમાચાર

divyabhaskar

divyabhaskar

Apr 13, 2018, 06:49 PM IST
અમદાવાદના લફરેબાજ પતિઓ માટે માઠા સમાચાર

અમદાવાદના લફરેબાજ પતિઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે.આ લફરેબાજો માટે 15 એપ્રિલના દિવસથી માઠા દિવસો શરૂ થઈ રહ્યા છે.આ લફરેબાજોએ પારકી સ્ત્રીને બાઈક પર પાછળ બેસાડીને અમદાવાદના માર્ગો પર ફરવું મોઘું પડી શકે તેમ છે.આવા પતિઓના લફરા અંગેના પુરાવાઓ તેમની પત્નિ સુધી પહોંચી શકે છે.15 એપ્રિલ પહેલા આવા પતિઓએ કેમ સુધરી જવું પડશે તે જાણવા જુઓ આ વીડિયો.

અમદાવાદઃઅમદાવાદના લફરેબાજ પતિઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે.આ લફરેબાજો માટે 15 એપ્રિલના દિવસથી માઠા દિવસો શરૂ થઈ રહ્યા છે.આ લફરેબાજોએ પારકી સ્ત્રીને બાઈક પર પાછળ બેસાડીને અમદાવાદના માર્ગો પર ફરવું મોઘું પડી શકે તેમ છે.આવા પતિઓના લફરા અંગેના પુરાવાઓ તેમની પત્નિ સુધી પહોંચી શકે છે.15 એપ્રિલ પહેલા આવા પતિઓએ કેમ સુધરી જવું પડશે તે જાણવા જુઓ આ વીડિયો.
X
અમદાવાદના લફરેબાજ પતિઓ માટે માઠા સમાચાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી