Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » A woman who does not have a hand but also has a ham to live

એક એવી મહિલા જેની પાસે ‘હાથ’ નથી પણ જીવવાની ‘હામ’ છે

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:28 PM

આ વીડિયો જોઈ તમે તમારા દુખ ભૂલી જશો આ મહિલા પાસે બે હાથ નથી પણ જીવવાની હામ છે પગને જ બનાવી દીધા છે.

  • A woman who does not have a hand but also has a ham to live
    અમદાવાદઃઆ વીડિયો જોઈ તમે તમારા દુખ ભૂલી જશો આ મહિલા પાસે બે હાથ નથી પણ જીવવાની હામ છે પગને જ બનાવી દીધા છે હાથ હાથ વડે કરાતા તમામ કામ પગ વડે કરે છે હાથ જ નથી માટે માથે હાથ દઈને બેસી જતી નથી હિંમત હારવાના બદલે હિંમતથી જીવે છે વીડિયો જોઈ તમારામાં પણ આવી ગઈ હશે હિંમત તમે પણ ભૂલી ગયાને તમારા નાના-નાના દુખો?
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ