ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» A special Interview with PadmaShri Manoj Joshi to see at 8:00 pm

    આજે રાત્રે 8:00 વાગ્યે જુઓ પદ્મશ્રી મનોજ જોષી સાથે ખાસ મુલાકાત

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 01:08 PM IST

    DivyaBhaskar.com ના વિશેષ કાર્યક્રમ My Success Story ના Episode-4 માં આજે મળીશું પદ્મશ્રી મનોજ જોષીને.
    • આજે રાત્રે 8:00 વાગ્યે જુઓ પદ્મશ્રી મનોજ જોષી સાથે ખાસ મુલાકાત
      અમદાવાદઃDivyaBhaskar.com ના વિશેષ કાર્યક્રમ My Success Story ના Episode-4 માં આજે મળીશું પદ્મશ્રી મનોજ જોષીને.જાણીતા કલાકાર મનોજ જોષી સાથેની આ ખાસ વાતચીતમાં જાણીશું કેટલીક અજાણી વાતો.મનોજ જોષી સાથે સફરની શરૂઆત,સંઘર્ષ અને સફળતા એમ ત્રણ પડાવમાં વાત કરી છે.મનોજ જોષીની સંઘર્ષયાત્રા વિશે જાણવાનું ચૂકશો નહીં કેમકે તમને તમારા ક્ષેત્રમાં સફળ થવાની પ્રેરણા મળશે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: A special Interview with PadmaShri Manoj Joshi to see at 8:00 pm
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `