ભજન ગાતાં તો કેટલાયને જોયા હશે પણ આ ગુજરાતી કાકા આ સ્ટાઈલથી છવાયા

ભલભલા કલાકારોને શરમાવે તેવી સ્ટાઈલમાં ભજન ગાતાં ઉંમરવાન કાકા

DivyaBhaskar.com | Updated - Jun 05, 2018, 06:23 PM
old man singing bhajan in dayro
સોશિયલ મીડિયામાં આ દાદાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આ દાદા ડાયરામાં ભજન ગાઈ રહ્યા છે. ભજન ગાતા-ગાતા તેઓ મંજીરા વગાડી રહ્યા છે. એટલું જ નહીં આ દાદા ભજન ગાતા-ગાતા બેહણી પણ લઈ રહ્યા છે. આટલી ઉંમરે પણ અનોખી રીતે ભજન ગાઈ આજના ડાયરા યુવાને પણ શરમાવે તેવી સ્ટાઈલમાં ભજન ગાઈ રહ્યા છે.

X
old man singing bhajan in dayro
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App