• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • પેટિયું રળવા ગીતો ગાતા આ ગરીબ દંપતીનો મધુર અવાજ તમે સાંભળ્યો છે? | poor family sing song on street for food

પેટિયું રળવા ગીતો ગાતા આ ગરીબ દંપતીનો મધુર અવાજ તમે સાંભળ્યો છે?

ગલીએ ગલીએ ફરીને ગીતો ગાય છે આ પરિવાર

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 09:06 PM
પેટિયું રળવા ગીતો ગાતા આ ગરીબ દંપતીનો મધુર અવાજ તમે સાંભળ્યો છે? | poor family sing song on street for food
આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પરિવાર ગલીએ ગલીએ ફરીને ગીતો ગાય છે. આ વીડિયોમાં પતિ-પત્ની અને બે બાળકો દેખાઈ રહ્યા છે. પત્ની ઢોલક વગાડે છે અને સાથે સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા ગીત ગાય છે જ્યારે પતિ હાર્મોનિયમ વગાડી રહ્યો છે. ભગવાને ભલે તેમને આર્થિક રીતે કંગાળ બનાવ્યા હોય પણ અનોખી કળા આપીને તેમને ઘણું બધું આપ્યું છે.

X
પેટિયું રળવા ગીતો ગાતા આ ગરીબ દંપતીનો મધુર અવાજ તમે સાંભળ્યો છે? | poor family sing song on street for food
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App