મોદી બની શકે છે ભાજપ માટે સંકટ, વાંચો આ પાંચ કારણો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશના દરેક સર્વે અને ઓપિનિયન પોલમાં નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. મોદી કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહન સિંહ જેવા નેતાઓથી ઘણા આગળ છે.

એટલું જ નહીં, મોદી બીજેપીના એલ.કે. અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી તથા રાજનાથ સિંહ જેવા નેતાઓથી પણ આ બાબતે આગળ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એક તરફ તે બીજેપી માટે સૌથી મજબૂત પાસું સાબિત થઈ શકે છે, બીજી તરફ તેમની પ્રોફાઈલ એટલી વિવાદાસ્પદ છે કે તેના નેતૃત્વમાં ચૂંટણી લડવી જોખમી પણ સાબિત થઈ શકે છે.

આગળ ક્લિક કરીને તે પાંચ કારણો પર નજર કરો, જેની માટે મોદી બીજેપી માટે સંકટ સાબિત થઈ શકે છે :


Related Articles:

મોદી માટે બિહારના ધારાસભ્યે નીતીશની ઝાટકણી કાઢી
ગુજરાતમાં વધુ એક નવા જિલ્લાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી મોદી
નો મિનિસ્ટર: વિધાનસભાની ચૂંટણી ભાજપ લડશે કે મોદી?