તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે અમદાવાદના ટોપ-5 Water Parks, જાણો દરેકની FEES અને આકર્ષણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: રાજ્યમાં હવે ધીરે-ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે અને ઉનાળો શરૂ થઇ રહ્યો હોવાનો અહેસાસ થવા લાગ્યો છે, બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા બાદ ફેમેલી ગુજરાતના વિવિધ સ્થળો પર ફરવા જવાનું આયોજન બનાવતા હોય છે, પરંતુ ઘણી વાર એવું બની શકે છે કે ભાગદોડ ભર્યા સમયમાં પરિવાર સાથે બહાર જવાની યોજના ન બનાવી શકાય તેવામાં ઉનાળા દરમિયાન એવા સ્થળો કે જ્યાં પરિવાર સાથે એક દિવસ પસાર કરી શકાય. આજે અમે અમદાવાદમાં આવેલા એવા જ કેટલાક રિસોર્ટ અને વોટર પાર્કસ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જ્યાં પરિવાર સાથે આનંદ માણી શકાશે, આ પાંચ વોટર પાર્ક કે જે પોતાની અદભૂત એક્ટિવિટી, સ્લાઇડિંગ રાઇડ્સ, સ્નો પાર્ક, કોટેજ રિસોર્ટ જેવી અનેકવિધ સુવિધાઓના કારણે જાણીતા બન્યા છે. 
 
મણિયાર્સ વન્ડરલેન્ડ (Maniar’s Wonderland)
 
ટાઈમ: સોમવારથી રવિવાર (10 AM - 7.00 PM)
 
ટિકિટ: વન્ડરલેન્ડ એન્ટ્રી - રૂ. 80 (રૂ.70 રાઈડસમાં વાપરવા મળે), સ્નો પાર્ક - રૂ. 430 (કોસ્ચ્યુમ સાથે)
 
મુખ્ય આકર્ષણ: એક્વા રોલર, એક્વા બોલ સહિતની સ્નો ગેમ્સ, સ્નો પાર્ક, ડેઝર્ટ બાઈક, ટ્રાફિક આઇલેન્ડ
 
આગળ વાંચો અમદાવાદમાં આવેલા અન્ય વોટર પાર્ક વિશે....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો