તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતી ફૂડને ‘ચેમ્પિયન’ બનાવતી T-20 Dishes, આંગળા મંડશો ચાટવા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘ગુજરાત એ રહેવા માટે બેસ્ટ સ્થળ છે.’ માત્ર સરકારી જાહેરાતોમાં જ નહીં, અહીં આવતા પ્રવાસીઓના મુખે પણ વારંવાર સાંભળવા મળતું વાક્ય છે. ગુજરાત માત્ર તેની રહેણી કહેણી માટે જ નહીં, તેના ફૂડ કલ્ચર માટે પણ પખ્યાત છે.

ગુજરાતી ખાવાના વખાણ કરતાં એક પ્રતિષ્ઠિત અંગ્રેજી સમાચાર પત્રના પત્રકારે કહ્યું હતું કે જો ‘જો આટલું સરજ શાકાહારી ખાવાનું મળતું હોય તો હું ક્યારેય નોનવેજ ના ખાઉં.’ ગુજરાતના ‘સિંઘમ’ લેખક ચંદ્રકાન્ત બક્ષી આ બાબતનો ઉલ્લેખ કરતા ગુજરાતી ગુજરાતી ફૂડનું ગર્વગાન કરી ચુક્યાં છે.

ત્યારે દિવ્યભાસ્કર.કોમ, ‘ગુજરાતની ગપસપ’ મારફતે પોતાના વાચકો માટે લઈ આવ્યું છે બેસ્ટ ટોપ-20 ડિશીઝ. વાંચતા જ આપના મોઢામાં આવી જશે પાણી...

આગળ વાંચો કઈ છે ગુજરાતની બેસ્ટ ડિશીઝ...