તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખીલી ઉઠ્યું ગિરનારનું સૌંદર્ય, જુઓ ગુજરાતભરની ખાસ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરનારી સૌંદર્ય
જૂનાગઢનાં ગિરનાર જંગલમાં પ્રથમ વરસાદ બાદ લીલોતરીએ કુદરતી સૌંદર્યની જાણેકે, છુટા હાથે લ્હાણી કરી દીધી છે. શહેરનાં અશોક શીલાલેખ પાસેની જંગલમાં આવેલી ટબુડીવાવ પાસેથી લેવાયેલી આ તસ્વીર ગિરનારી સૌંદર્યની સાબીતી આપે છે. તસ્વીર : મિલાપ અગ્રાવત

ગુજરાતભરની આજની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...