તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છપ્પરફાડ મેઘમહેરમાં યુવતિઓની 'ઢિંચક' મસ્તી: ગુજરાતની આજની તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલ ને ભેરુ નહાવાને, વરસાદની મોસમ છે
લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ ગુરુવારે મનમૂકીને વરસેલા મેઘરાજાને અમદાવાદીઓએ વહાલથી વધાવ્યા હતા. વરસાદના કારણે ઊભા થયેલા ખુશનુમા વાતાવરણને શહેરીજનોએ થી માણ્યું હતું. તેમાંય વર્ષાઋતુની સાથે યુવાપેઢી પણ ખીલી ઊઠે છે. આવી જ યુવાપેઢીની એક ટોળીએ રિવરફ્રન્ટ ખાતે થી વરસાદનું સ્વાગત કર્યું હતું. ઠેર ઠેર પાણી ભરાયા છતાં લોકો વરસાદ આવવાથી રાહત અનુભવતા હતા. તસવીર: કરણસિંહ પરમાર

આગળ જુઓ ગુજરાતભરમાં વરસાદની તસવીરો અને યુવતિઓની મસ્તી...
ઉમેરો ચાલુ