તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધી ફોર્ગટન હીરોઝ ઑફ અ’વાદ: આ નરબંકાઓને ભૂલી ગયાં અમદાવાદીઓ-ગુજરાતીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ભૂમિ એ નરબંકાઓથી ખાણ છે. ઈતિહાસની અટારીએ બેસીને ભૂતકાળ પર નજર કરતાં કેટલાય વીર સપૂતો-મહાપુરૂષો ગુજરાતની ધરતીને પાવન કરી ગયાં છે. ગાંધીથી લઈને શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર થી લઈને વિઠ્ઠલબાપા આ જ ધરતીના ફરજંદ છે.

જોકે, આ બધા નેતાઓમાં જેમનો ઉપયોગ વોટબેંકનું રાજકારણ રમવા માટે થઈ શકે તેવા નેતાઓને યાદ કરીને એનકેન પ્રકારે આપણા લોકનેતાઓ યાદ કર્યા કરે છે. અને પ્રજા પણ તેમની હામાં હા ને નામાં ના મિલાવીને કૃતજ્ઞ બનવાનો સંતોષ લઈ લે છે. પણ આપણા એવા બે હીરોઝ પણ છે જેણે ક્યારેક ગુજરાતની ધરતીને ખુંદી હતી. ક્યારેક અમદાવાદ શેરીઓ ગજવી હતી.

કોણ છે આ ભૂલાયેલા નાયકો... વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ