તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તો ગુજરાતની શાન ‘કેસરી સિંહ’ આજે પાકિસ્તાનમાં હોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીર અને તેનાં ડાલ્લામથ્થા કેસરી સિંહ આજે ગુજરાતની વૈશ્વિક ઓળખ છે. એટલે જ તેને મધ્યપ્રદેશમાં ખસેડવનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. પરંતુ એક સમયે ગુજરાતની આ ઓળખ અને આખું જૂનાગઢ સ્ટેટ ભારતના બદલે પાકિસ્તાનનો ભાગ બની ચુક્યું હતું. જો એ સમયે સરદાર પટેલે કનેહ ના વાપરી હોત તો આજે પરિસ્થિતી જુદી હોત. કેસરી સિંહ અને જૂનાગઢ આજે ભૌગોલિક રીતે ભારતમાં હોવા છતા તે પાકિસ્તાનનો એક ભાગ અથવા રાજ્ય હોત અને ભારત તેનાં માઠાં પરિણામો ભોગવતું હોત.

આગળ વાંચો જૂનાગઢના રસપ્રદ ઈતિહાસ વિશે