સંજય દત્તને સજા: 'ગુજરાતી ગેંગસ્ટર'નું ભવિષ્ય અદ્ધરતાલે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ અભિનેતા સંજય દતને 1993ના મુંબઈના શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાના કેસમાં સુપ્રીમ ર્કોટે ૬ વર્ષની સજા ઘટાડીને પ વર્ષ કરી છે, તેમ છતાં સંજય દતને સાડા ત્રણ વર્ષ જેટલું જેલમાં રહેવાનું થશે.

આથી પોરબંદરના સરમણ મુંજા ઉપર બની રહેલી ફિલ્મ 'શેર’ અધ્ધરતાલ બની હોવાનું જાણવા મળે છે અને ૪૦ ટકા ફિલ્મનું શુટીંગ બાકી છે ત્યારે આ ફિલ્મ કઈ રીતે પૂર્ણ કરવું તે અંગે ફિલ્મના દિગ્દર્શક પણ મુંઝવણમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.

સંજય દત્તને થયેલી સજાને કારણે લટકી પડનારી ફિલ્મો અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: