ગત શિવરાત્રીના મેળામાં હંગામી શૌચાલય બનાવવાની મૌખીક મંજૂરી મનપા તંત્રએ આપી હતી. પરંતુ એ કામનાં રૂપિયા એક વર્ષ બાદ પણ ન આપતાં કોન્ટ્રાક્ટરે મનપા કચેરી સામે આંમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેના ૩૨ દિવસ બાદ પણ કોઇ ઉકેલ ન આવતાં આજે મનપાનાં ગેઇટ પર ઉધા માથે લટકી વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યોહતો. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતાં તેને આંદોલન કરતો અટકાવાયો હતો. - તસવીર : મીલાપ અગ્રાવત
ગુજરાતની વધુ રસપ્રદ તસવીરો અને અહેવાલ માટે આગળ ક્લિક કરો...
તમે અમને divyabhaskarwebsite@gmail.com પર પણ પ્રતિભાવ મોકલી શકો છો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.