તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપાને સ્નાન કરાવતા મહંતસ્વામી, તસવીરોમાં BAPSનાં વડાનો અલગ ‘અંદાજ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ બીએપીએસના વડા બનેલા મહંતસ્વામીનો આજે જન્મદિવસ છે પરંતુ મહંત સ્વામીનો જન્મદિવસ તીથી પ્રમાણે સાદાઈથી ઉજવવામાં આવશે. મંહત સ્વામી BAPSના વડા બન્યા બાદ તેમનો આ પ્રથમ જન્મ દિવસ છે. તીથી પ્રમાણે મંહત સ્વામીનો બર્થ-ડે 24 સપ્ટેમ્બરે સાદાઈથી ઉજવાશે. 13 સપ્ટેમ્બર, 1933નાં રોજ જબલપુરમાં મૂળ આણંદના પટેલ પરિવારમાં જન્મેલા મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. પરિવારમાં વિનુના હુલામણા નામે ઓળખાતા મહંતસ્વામીએ જબલપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આણંદની એગ્રીકલ્ચર કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ મહંતસ્વામી પ્રમુખસ્વામીને સમર્પિત થઈ સંપ્રદાયની સેવા કરી શરૂ કરી હતી. દિવ્યભાસ્કર ડોટ ડોમ બીએસપીએસના નવા વડાની કેટલીક ‘ખાસ’ તસવીરો વાંચકો સમક્ષ રજૂ કરી રહ્યું છે.
આગળ જુઓ બીએપીએસના વડાની કેટલીક ખાસ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો