તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝેર ગટગટાવતાં પહેલા ગુજ્જુ પ્રેમીઓએ હોટલમાં માણી સેક્સની મજા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પર્યાપ્ત એની પ્રેમિકાને મળ્યો. કહ્યું, ‘ચાલ, આજે છેલ્લીવાર હોટલમાં જઇ આવીએ.’ પરછાઇ ચોંકી ગઇ, ‘કેમ છેલ્લી વાર?

‘પ્રેમ? અને તારી સાથે? આર યુ જોકિંગ?’ પરછાઇ નામની એકવીસ વર્ષની ખૂબસૂરત ગુજરાતી યુવતીએ પૂછ્યું પર્યાપ્તના ચહેરા ઉપર ગાંભીર્ય પથરાઇ ગયું, ‘નો, આઇ એમ નોટ જોકિંગ એટ ઓલ. હું તને શરીરથી નહીં, દિલથી પ્રેમ કરવા માગું છું. મારો પ્રેમ શૈયા સુધીની સુંવાળી સોબત નહીં હોય, પણ સપ્તપદીથી સ્મશાન સુધીનો સથવારો હશે. ચોરીના ચાર ફેરાથી ચિતા સુધીનો પ્રવાસ હશે. હું વચન આપું છું કે જો તું મારી સાથે લગ્ન કરીશ તો તારી આ નાજુક કાયા ઉપર ક્યારેય સંજોગોના સૂરજનો તાપ નહીં પડવા દઉં, જીવનભર હું તને મારી હથેળીની ગુલમહોરી છાયા હેઠળ જતનથી સાચવતો રહીશ.’ પર્યાપ્ત જીવ ઉપર આવીને એને ગમતી યુવતીને મનાવવાની ભરચક કોશિશ કરી રહ્યો હતો.

પરછાઇ અને પર્યાપ્ત તાજા જ ગ્રેજ્યુએટ થયાં હતાં અને ભૌતિકશાસ્ત્રના વિષયમાં પોસ્ટ ગ્રેજયુએશન કરી રહ્યાં હતાં. પર્યાપ્તની આંખોમાં ઇમાનદારી જોઇને પરછાઇ પીગળી ગઇ, તેમ છતાં એકવાર તો એણે પૂછી જ લીધું, ‘મારો હાથ પકડ્યા પછી જિંદગીમાં ક્યારેય છોડી તો નહીં દે ને?’

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...