તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ: તીથલ બીચ પર ઉછળ્યાં મોજા, લોકોએ માણી મજા, જુઓ તસવીરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં શુક્રવારે મોજા ઉછળતા સહેલાણીઓ મોટી સંખ્યામાં તિથલ બીચ ઉપર ઉમટ્યાં હતા. જ્યાં જાહેર ચેતવણીનાં બોર્ડ સામે જ સહેલાણી યુવાનો સમુદ્રનાં મોજા વચ્ચે આનંદની છોળો ઉડાડતા નજરે પડ્યાં હતા. વિકરાળ મોજા બીચ સુધી પહોંચી જવા છતાં સલામતીની પરવાહ કર્યા વિના યુવાનો બીચની રેલિંગ ઉપર અને તેનાથી પણ વધારે આગળ વધીને સમુદ્રી ભરતીનાં પાણી નજીક પહોંચી ગયાં હતાં. દરિયાના ઉંચા મોજા નજર સામે નિહાળી તેઓ ખુશ થતા હતા. આ પહેલા પણ પૂનમ પર ભરતી આવી હતી ત્યારે અનેક લોકો તેમાં ભીંજાયા હતા.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...

તસવીરો - ચેતન મહેતા, વલસાડ
અન્ય સમાચારો પણ છે...