આ કારસ્તાન કરનાર હશે 'પાક્કો અમદાવાદી'!: ગુજરાતની તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની એમ.જી. કોલેજની છત તૂટી: હાથ નહીં હોંસલાથી બોર્ડની પરીક્ષા આપશે પૂજા!

AMTS સ્ટેન્ડનો 'સદુપયોગ'!!!

અમદાવાદમાં એએમટીએસ દ્વારા બસ સ્ટેન્ડ આમ તો મુસાફરો માટે બનાવવામાં આવે છે પણ મ્યુનિ. તંત્રની મહેરબાનીથી ભાગ્યે જ પેસેન્જર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકે છે. જીવરાજપાર્ક વિસ્તારમાં મલાવ તળાવ પાસે રાત્રે ભરાતા ખાણીપીણી બજારના ફેરિયાઓ એએમટીએસના બસસ્ટેન્ડ પર ડાઈનિંગ ટેબલ અને ખુરશીઓ મૂકી તેનો ઉપયોગ કરી રહ્યાં છે. આને કહેવાય અસ્સલ અમદાવાદી સ્ટાઈલ! આ કારસ્તાન કરનાર 'પાક્કો અમદાવાદી' હશે!

આગળ જુઓ....અમદાવાદની એમ.જી. કોલેજની તૂટેલી છત અને હાથ વિના પરીક્ષા આપનારી પૂજા ...રાહુલની મુલાકાત...જાહેરમાં ઝોંકુ ખાતા શંકરસિંહ વાઘેલા...સહિતની ગુજરાતની ઘટનાઓની રસપ્રદ તસવીરી ઝલક.....

>તમે કોઈ રસપ્રદ તસવીરો, સમાચારો કે પ્રતિભાવો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો...