તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશ-વિદેશની હસ્તીઓએ પ્રમુખસ્વામી આગળ ઝુકાવ્યુ છે ‘શીશ’, બાપા સાથેની તસવીરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી બિમાર પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા છે, પ્રમુખ સ્વામીએ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા. પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લા છ મહિનાથી છાતીમાં ઇન્ફેક્શન હતું, તેમની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી અને 10 તબીબની ટીમ ખડેપગે રહી હતી. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હોવાના સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

પ્રમુખ સ્વામીના નિધનના સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા હતા, તેમને ટ્વિટર થકી અનેક જાણીતી હસ્તીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમર્થકો અને હરિભક્તોએ પણ સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રમુખ સ્વામીથી અનેક જાણીતી હસ્તીઓ પ્રભાવિત હતી અને જ્યારે પણ તક મળતી ત્યારે તેઓ પ્રમુખ સ્વામીની મુલાકાત અચુક લેતા હતા, પ્રમુખ સ્વામીના આશિર્વાદ લેનારાઓમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશીઓ પણ હતા.
આગળ જુઓ પ્રમુખસ્વામી મહારાજ સાથે દેશ-વિદેશની હસ્તીઓ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો