તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • NRI Woman Created Gujarats First Technology operated Dairy Farm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NRI મહિલાએ ગુજરાતનું પ્રથમ ટેક્નોલોજી સંચાલિત ડેરી ફાર્મ બનાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉત્તરોત્તર ખેતી અને પશુપાલનમાં પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાણોદરના અને અમેરિકા સ્થાયી થયેલા NRI મહિલાને પોતાના વતનમાં કંઇક કરવાની ખેવનાને લઇ ગુજરાતનું પ્રથમ વિદેશી ટેકનોલોજીથી સંચાલિત આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે. જેમાં 135 જેટલી ગાયો છે. જેમાં રોજનું બે ટાઇમનું 1150 લીટર દૂધ ભરાવી મહિને લાખો કમાઇ રહ્યા છે. આમ એનઆરઆઇ મહિલા પણ પશુપાલનમાં ઝંપલાવતાં ગામલોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલનનો પણ મોટો વ્યવસાય છે. ત્યારે કાણોદરના અને હાલ અમેરીકા સ્થિત એનઆરઆઇ મરજીયાબેન જે. મુસા બી.એસસી. હોમસાયન્સ સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ…છેલ્લા 12 વર્ષથી અમેરીકા સ્થાયી છે. તેઓએ પોતાના વતન ઉપર પ્રેમ હોવાથી વતનમાં કંઇક કરવાની ખેવના દર્શાવી હતી અને ફોરેન ટેકનોલોજીથી સંચાલિત ગુજરાતનું પ્રથમ આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે. 

 

તસવીરો જીતેન્દ્ર પઢિયાર

 

આગળ વધુ વાંચો: 1150 લીટર દૂધ ભરાવી મહિને લાખોની કમાણી

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો