શું તમે જોયું છે કે ઝાડ પર ચોપડા-બુક-પાના ઉગે? બુકફેર ઈન ધ બ્રેકેટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તારીખ 1 મે થી 7 મે સુધી એક નેશનલ બુકફેર યોજાઈ ગયો. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓપન કરવામાં આવેલા પુસ્તકમેળાને નિહાળતા નિહાળતા આ સાત દિવસ સતત બુકફેરની નિશ્રામા રહેવાનું થયું ત્યારે જે દ્રશ્યો અમારા વિચારમાં રહ્યા તેની વાત અહીં આગળ જાણી શકાય છે.


શું તમે જાણો છો કેટલુંક અવનવું, રોચક અને જાણી-અજાણી વાતો...