તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lata Mangeshkar Wants Narendra Modi To Become Prime Minister

લતાએ નરેન્દ્ર મોદીના PM પદ વિશે કરી કંઈક આવી ટિપ્પણી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મારી ઈચ્છા છે મોદી દેશના પ્રધાનમંત્રી બને: લતા મંગેશકર

દીનાનાથ મંગેશકર હોસ્પિટલના એક ભાગના ઉદ્ધાટન કરવા માટે આવેલા બીજેપીના પ્રધાનમંત્રી પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશના ઘણાં રાજ્યો અને કેન્દ્રમાં ક્યારે ગઠબંધન સરકાર બની, તો કોંગ્રસની, ક્યારેક કોમ્યુનિસ્ટોની સરકાર તો ક્યારેય બીજેપીની સરકાર બની. તમે બધાં પક્ષોના શાસન જોયા છે.

દેશના રાજકિય પંડિતો, અર્થશાસ્ત્રીઓને આહ્વાન કરું છું. આ કાર્યક્રમમાં લતા મંગેશકરએ મોદીના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે મારી દિલથી ઈચ્છા છે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બને. દેશમાં થોડા પેરામીટર તૈયાર કરવામાં આવે. કયા દળએ શું કહ્યું. જો આ તુલનાત્મક પરિણામ આવે તો દેશની સામે એ સવાલ નહીં આવે કે બીજેપીની સરકાર આવવી જોઈએ કે નહીં. જ્યારે-જ્યારે બીજેપીની સરકાર બની છે ત્યાં જન આકાંક્ષાઓની પૂર્તીનો પ્રયાસ થયો છે.