તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાલી ખિસ્સાએ આવેલી ગુજ્જુ હોટ હીરોઈન આજે છે કરોડોની માલિક!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કળા એ સરસ્વતીનું રૂપ છે અને જ્યાં સરસ્વતી રીઝે ત્યાં લક્ષ્મીની કૃપા વરસતી હોય છે. બસ જરૂર હોય છે સાચા હ્રદયથી ને તન, મન અને ધનથી સસ્વતીની આરાધના કરવાની. ગુજરાત રાઈઝિંગ સ્ટાર કલ્પના ભગતાનીને કળાની એવી જ આરાધક છે.

ગુજરાતીથી લઈને ભોજપૂરી અને હિંદીથી લઈને કચ્છી ફિલ્મો સુધી કલ્પના ભગતાણીએ પોતાના અભિનયના ઓજસ અને કળાના કામણ પાથર્યા છે. દિવ્યભાસ્કર.કોમે ગુજરાતી ફિલ્મની આ આગામી સુપરસ્ટાર સાથે એક્ઝક્લુઝીવ વાતચીત કરી . જે વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ