તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂજની શાન છે આ ભૂજિયો ડુંગર, કેમ ગણાય છે પ્રવાસ માટે ઉત્તમ સ્થળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતના ભૂજમાં આવેલો આ ભૂજિયો ડુંગર શહેરની શાન ગણાય છે. કહેવાય છેકે, ભોજંગ નાગે જ્યાં વસવાટ કર્યો તે જગ્યા ભૂજિયા ડુંગર તરીકે ઓળખાય છે. આ ડુંગર ભૂજ શહેરનો લશ્કરી રક્ષક પણ માનવામાં આવતો હતો. જેના પગલે ભૂજના મહારાવે બહારથી દીપડા લાવી અહી છૂટા મૂક્યા હતા.
આ વિશાળ ભુજીયા ડુંગર પર એક નાગ દેવતાનું મંદિર પણ આવેલુ છે જેમાં માતંગ પુજા કરાય છે. દર વર્ષે શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના દિવસે ભુજીયાની તળેટીમાં મેળો ભરાય છે. જેમા ભક્તોની ભારે ભીડ જામે છે. નોંધપાત્ર છેકે, ભુજીયા ડુંગર માંથી જામનગર સુધીના ભોંયરા આવેલા છે.
આગળ ક્લિક કરીને જૂઓ ભુજીયા ડુંગરની અદભૂત તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો