તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ જે ગુજરાતનું મોસ્ટ રોમેન્ટિક શહેરઃ અહીં પડી જશો પ્રેમમાં!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ભાતિગળ વિવિધતા ને આગવી સાંસ્કૃતિક ઓળખ વિશ્વના પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. અહીં ક્યાંક યાત્રાધામ છે. તો ક્યાંક પ્રવાસન સ્થળો. ક્યાંક જંગલો-પર્વતો છે તો ક્યાંક સુકુભઠ્ઠ રણ. પણ આ બધામાં એક સ્થળ એવું પણ છે જેને જોતાં જ તમે પ્રેમમાં પડી જશો.

જ્યાં તમને ક્ષીતિજ ને ભીંજવતો દરિયાકિનારો જોવા મળશે. જ્યાંના બીચીઝ પથ્થર દિલમાં પણ પ્રેમના પુષ્પો ખીલાવી દેશે. ત્યાંના ચર્ચો ને ત્યાંનું બાંધકામ આપને મોહિત કરી દેશે.

ક્યું છે આ સ્થળ? જાણવા માટે તસવીર પર ક્લિક કરોઃ