તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Gujarati Movie Passport Star Cast At Goras Garba Dancing To The Beats Of Gujarat’s Traditional Folk Dance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી ફિલ્મ 'પાસપોર્ટ'નાં કલાકારો ગોરસમાં ગરબે ઘુમ્યા, તસવીરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ટૂંક સમયમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ 'પાસપોર્ટ'નાં કલાકારો અને કસબીઓ ગોરસ એકેડેમી ખાતે ગરબે ઘૂમ્યા હતા. આ વર્ષે શરૂ થનારી ગરબાની 17મી સીઝનનાં પ્રસંગે ફિલ્મની ટીમ આવી હતી. ગુજરાતનાં પરંપરાગત લોકગીતોના તાલે ઝૂમતા ઉડતા પંજાબ ફેમ અભિનેત્રી એના એડોર, ગુજરાતી ફિલ્મ 'થઈ જશે' અને 'છેલ્લો દિવસ'નો સ્ટાર મલ્હાર ઠાકર તેમજ શું કલાકાર ઉજ્જવળ દવે અને લીપી ગોયલને આ સમારંભમાં અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો. તમામ કલાકારો હાજર રહેલા લોકો સાથે ઝૂમ્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો