માત્ર કબૂતર જ નહીં, ઘોડા પણ ચણે છે, ગુજરાતની તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબૂતર નહીં, ઘોડા પણ છે
રાજકોટ શહેરના રેસકોર્સ વિસ્તારમાં પંખીપ્રેમીઓ કબૂતરો માટે ચણ નાખી રહ્યા છે ત્યારે આ ચણ કબૂતરોની સાથે સાથે આખો દિવસ માલિક માટે દોડતા રહેતા ઘોડાને ખાવાનો વારો આવ્યો છે.
આગળ ક્લિક કરો અને ગુજરાતની તસવીરો સાથે વાંચો મોદીના શપથવિધિ ટાણે આતશબાજી, જીવનરક્ષાના મંત્ર સાથે વર્ષગાંઠની અનોખી ઉજવણી, અક્ષરવાડીમાં ગુરુકુળનું ખાતમુહૂર્ત, ચરોતરમાં ખેતરમાં દૂધી પાક તૈયાર અને શપથવિધિની ઉજવણીમાં વલસાડ ઝગમગી ઉઠયું......